Khava Mate Pizza – Kinjal Dave New Gujarati Song | DJ Maza – Kinjal Dave Lyrics
![]() |
||||||
Khava Mate Pizza lyrics – Kinjal Dave
|
Khava Mate Pizza Lyrics – Kinjal Dave
Lyrics in English
he bolvi chhe bhai english bhasha
bhani gani ne vichare ek var
khava mate piza videsh java viza -2
He chasko lagyo saune videsh javano
foren jaine setal thavano
he landan hoy ke hoy amerika
viza mate sahu veche chhe vigha
hari fari ne vichare ekvar
khava mate piza videsh java viza
oren na kayda lage re saja
india ma jivavani alag chhe maja -2
mara malak na mayalu manvi
mane vala e mari jan thi
i love my india
he bhale khava mate piza videsh java viza
Lyrics in Gujrati
મન માં સોચ ને એક જ આશા
હે બોલવી છે ભાઈ ઈનગ્લીશ ભાષા
ભણી ગણી ને એક જ વિચાર
ખાવા માટે પીઝા …
વિદેશ જાવા વિઝા …૨
હે ચસ્કો લાગે સૌને ફોરેન જવા નો
ફોરેન જઈ ને સેટલ થવા નો …૨
હે લંડન હોય કે હોય અમેરિકા [૨]વિઝા માટે સોં વેચે છે વીઘા હારી ફરી ને વિચારે એક વાર ……..
ખાવા માટે પીઝા વિદેસ જવા વિઝા…..
ફોરેન ના કાયદા લાગે રે સજા ઈન્ડીયા માં જીવવા ની અલગે છે મજા [૨]મારા મલક ના માયાળુ માનવી ૨
મને વાલા એ મારી જાન થી
આઈ લવ માય ઇન્ડિયા
હે ભલે ખાવા માટે પીઝા
વિદેશ જાવા વિઝા
This is the end of Khava Mate Pizza gujrati song lyrics. If you find any mistake in lyrics of Khava Mate Pizza song, please send correct lyrics using contact us form