Vijay Suvada New song ભગવાનનો ભરોસો lyrics
Can you tell me more about the gujarati geet bhagwan No Bharoso by વિજય સુંવાળા?
Singer :- Vijay SuvadaLyrics :- Rajan Rayka Dhaval Motan Music-Backgroud By :- Jitu Prajapati
Check out Vijay Suvada New Gujarati song Bhagwan No bharoso video
For English lyrics of this song click Bhagwan no Bharoso English lyrics
For downloading this song, Click Bhagwan no bharoso song download
ભગવાનનો ભરોસો Lyrics In Gujarati
જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા
જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા
જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા
મારા દ્વારકાવાળા કરજો એમની રક્ષા
પરિવાર થી દૂર રહી કરે સૌની સેવા
પરિવાર થી દૂર રહી કરે સૌની સેવા
એને હચવજો તમે સોમનાથ મહાદેવા
શું કરે કોઈ જયારે કુદરત છે રૂઠી
રાત-દિવસ અધિકારી છે ઓન ડ્યૂટી
ભર બપોરે પણ હાજર બાળી નાખે તાપ
ભર બપોરે પણ હાજર બાળી નાખે તાપ
એને છોયો દેજે અંબાજી આપો આપ
મારા ડાકોર ના ઠાકર હાચવજો ગુજરાત
મુશ્કેલી માં મારગ ગોતે આખી દુનિયા
પરદેશ માં ગુજરાતી ને હાચવજો રે ઉમિયા
કચ્છ માં જયારે જયારે મુશ્કેલી આયી
ત્યારે દોડી આશાપુરા ને આઈ મોમાઈ
મન માં અમારા વિશ્વાસ ધ્રડ છે
શક્તિ બેઠી બહુચરાજી ને પાવાગઢ છે
જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા
જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા
મારા દ્વારકાવાળા કરજો એમની રક્ષા
મારી મોગલ મોગલ મચ્છરાળી કરજો એમની રક્ષા
જાગતી જ્યોત છે વીરપુર બગદાણા
જૈનો અરજ કરે જઈને પાલીતાણા
દેશ પર અણધારી આફત આયી
એક થયા હિન્દૂ મુસ્લિમ શીખ ઈસાઈ
ભેગા થઇ કહે આજ સૌ રે ધર્મ
ઉપર વારા કરજો તમે દયા નું કર્મ
જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા
જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા
મારા દ્વારકાવાળા કરજો એમની રક્ષા
મારા વડવાળા વાળીનાથ કરજો સૌની રક્ષા
નરેન્દ્ર મોદી સાહેબ સાહેબ અમિત શાહ
મુસીબત માંથી નીકરવાની બતાવેશે રાહ
રૂપાણી સાહેબ ની ગુજરાત ને અરજ
જીતુ ભાઈ વાઘાણી સાહેબ સમજાવેશે ફરજ
પોલીસ ડૉક્ટર ને સફાઈ કર્મચારી
સદાયે અમે રહેશુ મીડિયા ના આભારી
જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા
જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા
મારા દ્વારકાવાળા કરજો એમની રક્ષા
આબુ ની રે અર્બુદા કરજો એમની રક્ષા
મારી કુળદેવી કૃપાળી કરજો સૌની રક્ષા
This is the end of વિજય સુંવાળા ભગવાનનો ભરોસો Lyrics.If you found any mistake in lyrics of this gujarati geet by Vijay suwada then send the correct lyrics using contact us form.